લઘુવાર્તા – બસ એકવાર ગાડીમાં બેસવા મળે – દેવાંગ વિભાકર

November 21, 2012

બસ એકવાર ગાડીમાં બેસવા મળે – દેવાંગ વિભાકર વાત છે અખિલેશભાઇની જેઓ આજે એક ખૂબજ સફળ ઉદ્યોગપતિ છે, પરંતુ તેમનું બાળપણ ગરીબીમાં વિતેલુ. તેઓ તેમનાં બાળપણ સાથે જોડાયેલ એક વાત કરતા કહે છે… મારૂ બાળપણ બારસોની વસતીવાળા ગામડામાં વિતેલુ. પિતાજી ત્રણેક વિઘા જમીનમાં ખેતીનું કામ કરે, અને અમારુ ઘર માંડમાંડ ચાલે એવો ઘાટ. દેસી નળિયાવાળા […]

લઘુવાર્તા – શું મારે કાલથી નોકરી પર નથી આવવાનું? -દેવાંગ વિભાકર

November 21, 2012

શું મારે કાલથી નોકરી પર નથી આવવાનું? -દેવાંગ વિભાકર એક ગરીબ માણસ વર્ષોથી એક અમીર પરીવારને ત્યા નોકરી કરે. સાફસફાઇ, બાળકોને સાચવવા, જોઇતી વસ્તુઓ બજારમાંથી લઇ આવવી જેવા ઘરનાં તમામ કામ તે કરે. એક દિવસ તે તેનાં નોકરીનાં સ્થળ એટલે કે અમીર પરીવારનાં બંગલે પહોંચ્યો. જેવો દરવાજો ખોલીને અંદરે પ્રવેશે છે તો તે દ્રશ્ય જોઇને […]

વિરપુર અને રવિવાર

November 20, 2012

વિરપુર અને રવિવાર – દેવાંગ વિભાકર હમણા ફરીથી સાંજના સમયે વિરપુર જલારામબાપાના દર્શને જવાનુ થયું, ત્યારે સમગ્ર બાળપણ મન:સ્પટ પર ખડુ થયું. મે પ્રાથમિકશાળાનું શિક્ષણ મારા મુળવતન નવાગામમાં લીધેલ. આમતો શિક્ષણ લીધેલ તેના કરતા પ્રાથમિકશાળામાં જતો એવુ કહિ શકાય! શિક્ષણ – એમાય ખાસતો અંગ્રેજી જરાપણ શિખવાડવામાં ન આવે. મારા ગામમાં રવિવારે ફરવા જવાના સ્થળો આમ […]

કોઇએ તમને હર્ટ કર્યુ કે તમે જાતે જ થઇ ગયાં?

November 19, 2012

કોઇએ તમને હર્ટ કર્યુ કે તમે જાતે જ થઇ ગયાં? – આ પ્રશ્ન અઘરો છે. જો તેનો જવાબ એવો આવે કે “કોઇએ તમને હર્ટ કર્યુ” તો તે દિલને ગમે, પરંતુ એ જવાબનો સ્વિકાર કરતા પહેલા એકાદ વાર એવો વિચાર કરી લઇએ કે શું આપણે જાતે જ હર્ટ તો નહોતા થઇ ગયા ને? હિટ-વિકેટ જેવું કંઇક! […]

લાફો મારે એવો મિત્ર

November 19, 2012

લાફો મારે એવો મિત્ર: એક પરિસ્થીતીને જસ્ટ ઇમેજીન કરીએ. તમે હતાશ, હેરાન, પરેશાન થઇને ઘરનાં એક ખુણામાં એકલા-અટુલા બેઠા છો. તમારી સાથે કંઇક એવુ ઘટ્યુ છે કે તેમાંથી બહાર આવી શકવાની તમને કોઇ દિશા દેખાતી નથી. સર્વત્ર નિરાશા અને અંધકાર જ દેખાય છે. બધુ નિરર્થક લાગે છે. જીવન પણ. ક્યાંય મન ચોંટતુ નથી. કોઇ વસ્તુ, […]

Interview – Josh MacDonald, 16 Year Old Who Sold $100,000 In Software Sales

November 18, 2012

Josh MacDonald is a 16 year old internet entrepreneur from Canada. He sold $100,000 worth in Software Sales. He has developed an SEO software of which he sold 1000 copies. At his age, most of the kids are busy in studies only, but Josh has been an inspiration to many in terms of in addition […]

Free Classifieds Can Be of Great Use

November 15, 2012

Internet is indeed a powerful tool, if we can conceive it that way. I mean, you can find everything from internet – from a pen to a plane! And in this era of recession, finding jobs can be really easy by going through such websites. For example, one of my friends was in hunt of […]

Anti-Gravity Area Near Tulsishyam, Gujarat, INDIA.

November 12, 2012

Video: Anti-Gravity Area Near Tulsishyam I had read about the anti-gravity area which falls near Tulsishyam. It was indeed fascinating to hear at first. I got a chance to see & examine the area myself when I was on a two-day trip to GIR area with my father & Uncles. The area is quite near […]

એક ભૂલ – માફી માંગી શકાય નહી અને માફી મળે નહી!

November 8, 2012

એવું કહેવાય છે કે “To err is human”, અર્થાત ભૂલ કરવી એ એક સહજ માનવીય ગુણ છે. પરંતુ ક્યારેક તમારાથી કોઇ એક ગંભીર ભૂલ થઇ જાય છે જે ’અક્ષમ્ય’ કક્ષાની નજીકની હોય છે, જેનાં માટે માફી માંગવાનો અવકાશ નથી રહેતો. માફ થઇ શકે એવી એ ભૂલ હોતી નથી. માફી માંગી શકાય નહી અને માફી મળે […]

મધ્યમવર્ગ બોલે છે

November 7, 2012

ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ. આપળે ત્યાં પૈસાની દ્રષ્ટિએ સમાજનું આ રીતે વર્ગીકરણ થયેલું છે. ઉચ્ચ વર્ગ તો શાઇનિંગ સુરજની માફક દુરથી પણ જોઇ શકાય છે(ગાડી, બંગલા, નોકર-ચાકર યુ નો!!). નિમ્ન વર્ગ પણ તેની ગરીબાઇને લીધે આસાનીથી નજરમાં આવી શકે છે. પરંતુ મધ્યમવર્ગ તો જાણે હોવા છતા અદ્રશ્ય અવસ્થામાં જ છે, જેમ કે […]


Page 20 of 92« First...10...1819202122...304050...Last »