Abstract Art With a Meaning

December 22, 2012

My first attempt on art. I have delivered one simple message here in form of abstract art. Let’s see if someone can find it.

Movie Review – Groundhog Day(1993)

December 9, 2012

“Groundhog Day“, a 101 minutes and 4 seconds long movie that made me feel like it should go and on and on and on and on. Well, the story is such that Phil the Weatherman has the same day again and again and again. There is no tomorrow for him. Tomorrow is another today for [...]

Something Unusual In This Photograph?

December 2, 2012

I took this photo enroute to Junagadh city from Mendarada. While I was driving, I saw this shape of mountain Girnar. Something caught my eye. I felt that there is something unusual in the shape of it. So I stopped my car and clicked this photo. If you take a closer look, you can clearly [...]

લઘુવાર્તા: “પગે લાગવું” -દેવાંગ વિભાકર

December 2, 2012

પગે લાગવું -દેવાંગ વિભાકર આ વાત છે એક ખુબજ હોંશીયાર યુવાન શ્રીપાળની. અભ્યાસમાં ખુબજ તેજસ્વી. પહેલો ક્રમાંક જ આવે. સ્વભાવે પણ મળતાવડો અને વડીલોને હંમેશા માન આપે. પરીવારનાં બધા સભ્યો ભેગા થયા હોય ત્યારે તે બધાને નમે અને આશિર્વાદ મેળવે. તેના આવા માન આપવાનાં વ્યવહારથી વડિલોને પણ તેના પ્રત્યે પ્રેમ ઉપજે. બારમાં ધોરણમાં ખુબજ સારુ [...]

લઘુવાર્તા: “ચિતરંજન શેઠ” -દેવાંગ વિભાકર

November 30, 2012

ચિતરંજન શેઠ -દેવાંગ વિભાકર ચિતરંજન શેઠ કરીને એક ખુબ જ ધનાઢ્ય વ્યક્તિની આ વાત છે. કાપડનો ખુબજ મોટો વેપાર. ઘરમાં પૈસાની રેલમછેલ. પરીવારનાં દરેક સભ્ય માટે અલગ-અલગ ગાડી. રહેવા માટે વિશાળ બંગલો તેમજ ચોવીસે કલાક નોકર-ચાકર. આવી જાહોજલાલી. શેઠ ધાર્મિક ખરા પરંતુ અંધશ્રધ્ધાળુ પણ એટલાજ. તેમની દરેક સવાર ધાર્મિક પુજાપાઠમાં જાય. તેમનો એક નિયમ કે [...]

Murtaza Patel Visits Rajkot

November 30, 2012

I was out of Rajkot at Sasan Gir which falls around 2.5 hours drive from Rajkot. I received an SMS from Dinesh Tilva inviting me to attend an evening meet cum get-to-gether which he had organized for Murtaza Patel who had come from Cairo, Egypt. At this juncture I had no idea of who he [...]

લઘુવાર્તા: બિસ્કીટનું પેકેટ -દેવાંગ વિભાકર

November 28, 2012

બિસ્કીટનું પેકેટ -દેવાંગ વિભાકર એક શિવભક્ત યુવાન દર સોમવારે શંકર ભગવાનનાં મંદિરે જાય. ભગવાનને પગે લાગે અને બહાર નીકળીને તે પગથીયે બેઠેલા એક-બે ગરીબ લોકોને પાંચેક રૂપીયા ભીખમાં આપે. ખાસ કરીને તે એવી ભીખારી સ્ત્રીને પૈસા આપે જેની સાથે એનું બાળક પણ બેઠુ હોય. એ બાળકને મેલા-ઘેલા કપડામાં બેઠેલુ જોઇને તેને અનુકંપા થઇ આવે, પરંતુ [...]

લઘુવાર્તા: દસ રૂપીયા -દેવાંગ વિભાકર

November 25, 2012

દસ રૂપીયા -દેવાંગ વિભાકર વાત છે શહેરમાં વસતા બે મિત્રોની. બન્ને મિત્રો અલગ-અલગ જગ્યાએ નોકરી કરે. એકવાર તેમનાં મિત્રવર્તુળમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયુ. વ્યવહારીકતા મુજબ સાંજે રાખેલ બેસણામાં બન્ને મિત્રોએ સાથે જવાનું ફોન દ્રારા નક્કી કર્યુ. બેસણું જ્યાં રાખેલુ તે સ્થળ થોડે દુર હતુ. બન્નેએ કોઇ એક ચોક્કસ જગ્યાએ ભેગા થવાનું અને પછી ત્યાથી [...]

લઘુવાર્તા – અર્જુન અને ગીટાર -દેવાંગ વિભાકર

November 24, 2012

અર્જુન અને ગીટાર -દેવાંગ વિભાકર આ એક એવા યુવાનની વાત છે જેને બાળપણથી જ સંગીતમાં ઉંડો રસ. નામ એનું અર્જુન. નાના શહેરમાં રહે. તેને સંગીત સાધનોમાં સૌથી વિશેષ પ્રિય સાધન એટલે ગીટાર. તરુણવયથી તે ગીટાર વગાડતો, અને યુવાન થતા તો તેણે તેના પર જાણે મહારત પ્રાપ્ત કરી લિધેલી. તેની આંગળીઓ જ્યારે ગીટાર પર ફરતી ત્યારે [...]

Death to the Boring Business Card

November 23, 2012

As 2012 nears its demise, so has the bland, boring business card.  Why deliver an ordinary, average cheap first impression when you can hand someone a classy, innovative and professional card.  Your smile and greeting are the first impressions you deliver.  Your professional business card is your lasting impression. Your business card is designed to [...]

Related Posts Plugin for WordPress, Blogger...

Page 5 of 78« First...34567102030...Last »