Comments on: Sureshbhai Jani interviews Qasim Abbas, a Pakistani Gujarati

By: હાસ્ય દરબારનાં રત્નો – 7 (રત્નાંક – 7) * હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા | હાસ્ય દરબાર
[...] હાસ્યદરબારના સાતમા રત્નાંકે હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા વિષે લખવા પહેલાં શોધ અને સંશોધન અન્વયે નેટમંથન કરવાના મારા આનંદ સાથે તેમના વિષેની માહિતીનો ભંડાર જેમ જેમ મારી આગળ ખુલતો ગયો, તેમ તેમ મારો એ અનેરો આનંદ અદકેરો થતો ગયો. હાદરત્ન તરીકે તેમને ઓળખવા-ઓળખવવા માટે માત્ર હાદ ઉપરના તેમના યોગદાનને આધાર બનાવવાથી આપણને તેમની ‘નવી કહેવતો’ વિષેની સીમિત માહિતી જ મળે. સુરેશભાઈએ હાદરત્નોની યાદીમાં તેમનું નામ સૂચવ્યું હોય અને હાદના દફતરે એક જ વિષયે અને તે પણ મર્યાદિત માત્રામાં તેમના નામ હેઠળ લેખનસામગ્રી ઉપલબ્ધ હોય, તો મારે થોડી વધારે મથામણ કરવી જોઈએ એમ મને લાગ્યું. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે સુરેશભાઈએ ‘સ્પીક બિન્દાસ’ હેઠળ તેમનો લીધેલો ઈન્ટરવ્યુ મને હાથ લાગી ગયો અને જાણે કે મારું ભાગ્ય ઊઘડી ગયું! આ ઈન્ટરવ્યુ વાંચતાં કાસિમભાઈના વ્યક્તિત્વ અને વિચારોને જાણવામાં મને મળેલા આનંદને મારા સુજ્ઞ વાંચકો અખંડ આનંદ તરીકે માણી શકે તે માટેનો મારી પાસે એક જ વિકલ્પ છે કે મારે તેનો લિંક આપી દેવો; અને લ્યો, આ છે તે ઈન્ટરવ્યુનો લિંક. [...]

By: હાસ્ય દરબારનાં રત્નો – 7 (રત્નાંક – 7) * હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા | હાસ્ય દરબાર
[...]       હાસ્યદરબારના સાતમા રત્નાંકે હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા વિષે લખવા પહેલાં શોધ અને સંશોધન અન્વયે નેટમંથન કરવાના મારા આનંદ સાથે તેમના વિષેની માહિતીનો ભંડાર જેમ જેમ મારી આગળ ખુલતો ગયો, તેમ તેમ મારો એ અનેરો આનંદ અદકેરો થતો ગયો. હાદરત્ન તરીકે તેમને ઓળખવા-ઓળખવવા માટે માત્ર હાદ ઉપરના તેમના યોગદાનને આધાર બનાવવાથી આપણને તેમની ‘નવી કહેવતો’ વિષેની સીમિત માહિતી જ મળે. સુરેશભાઈએ હાદરત્નોની યાદીમાં તેમનું નામ સૂચવ્યું હોય અને હાદના દફતરે એક જ વિષયે અને તે પણ મર્યાદિત માત્રામાં તેમના નામ હેઠળ લેખનસામગ્રી ઉપલબ્ધ હોય, તો મારે થોડી વધારે મથામણ કરવી જોઈએ એમ મને લાગ્યું. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે સુરેશભાઈએ ‘સ્પીક બિન્દાસ’ હેઠળ તેમનો લીધેલો ઈન્ટરવ્યુ મને હાથ લાગી ગયો અને જાણે કે મારું ભાગ્ય ઊઘડી ગયું! આ ઈન્ટરવ્યુ વાંચતાં કાસિમભાઈના વ્યક્તિત્વ અને વિચારોને જાણવામાં મને મળેલા આનંદને મારા સુજ્ઞ વાંચકો અખંડ આનંદ તરીકે માણી શકે તે માટેનો મારી પાસે એક જ વિકલ્પ છે કે મારે તેનો લિંક આપી દેવો; અને લ્યો, આ છે તે ઈન્ટરવ્યુની  લિંક. [...]

By: (273) હાસ્ય દરબારનાં રત્નો – 7 (રત્નાંક – 7) * હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા « William’s Tales (Bilingual)
[...] હાસ્યદરબારના સાતમા રત્નાંકે હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા વિષે લખવા પહેલાં શોધ અને સંશોધન અન્વયે નેટમંથન કરવાના મારા આનંદ સાથે તેમના વિષેની માહિતીનો ભંડાર જેમ જેમ મારી આગળ ખુલતો ગયો, તેમ તેમ મારો એ અનેરો આનંદ અદકેરો થતો ગયો. હાદરત્ન તરીકે તેમને ઓળખવા-ઓળખવવા માટે માત્ર હાદ ઉપરના તેમના યોગદાનને આધાર બનાવવાથી આપણને તેમની ‘નવી કહેવતો’ વિષેની સીમિત માહિતી જ મળે. સુરેશભાઈએ હાદરત્નોની યાદીમાં તેમનું નામ સૂચવ્યું હોય અને હાદના દફતરે એક જ વિષયે અને તે પણ મર્યાદિત માત્રામાં તેમના નામ હેઠળ લેખનસામગ્રી ઉપલબ્ધ હોય, તો મારે થોડી વધારે મથામણ કરવી જોઈએ એમ મને લાગ્યું. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે સુરેશભાઈએ ‘સ્પીક બિન્દાસ’ હેઠળ તેમનો લીધેલો ઈન્ટરવ્યુ મને હાથ લાગી ગયો અને જાણે કે મારું ભાગ્ય ઊઘડી ગયું! આ ઈન્ટરવ્યુ વાંચતાં કાસિમભાઈના વ્યક્તિત્વ અને વિચારોને જાણવામાં મને મળેલા આનંદને મારા સુજ્ઞ વાંચકો અખંડ આનંદ તરીકે માણી શકે તે માટેનો મારી પાસે એક જ વિકલ્પ છે કે મારે તેનો લિંક આપી દેવો; અને લ્યો, આ છે તે ઈન્ટરવ્યુનો લિંક.  [...]

By: PH Bharadia
કાસીમભાઈ અબ્બાસીના નાનામોટા લેખોમાં તેમનું વિચાર દર્શન

એક ધાર્મિક અને સાચા માનવીનો પડઘો પાડે છે.

તેમની આટલી ઉત્તરવયમાં પણ જોશથી કલમ ચલાવીને

આપણે બધાને ‘સરસ’ રીતે વિચાર કરી મુકતા હોય છે.

તેમની કલમની પ્રસાદી તેઓ આવતા વર્ષોમાં પણ આપતા

રહે તેવી તમન્ના અને દુઆ કરીએ.

By: અતુલ જાની (આગંતુક)
એક ગુજરાતીની વેબ સાઈટ ઉપર એક ગુજરાતી પાકીસ્તાનીનો એક ગુજરાતી અમેરીકને લીધેલ ઈન્ટરવ્યુ વાંચીને આ ગુજરાતી ભારતીયને ઘણો આનંદ થયો. બધુ જ અંગ્રેજીમાં વાંચીને થયું કે અહીં કશુંક ગુજરાતી પણ હોવું જોઈએ એટલે પ્રતિભાવ ગુજરાતીમાં લખ્યો. આશા છે કે સહુ ગુજરાતીઓને ગમશે.

By: Capt. Narendra
It is nice to know Qasimbhai through this Q&A session. Your humility and simplicity in expression is so reminiscent of old friends in Saurashtra that the barriers of time, space and regions disappear. God willing we may meet some day and feel happy to share “chaa-paani” and talk about good old days…

By: Alexander Gromov » Indian community of London
[...] Sureshbhai Jani interviews Qasim Abbas, a Pakistani Gujarati … [...]

By: Rajendra Trivedi,M.D.
We have seen and reads your mind Kasambhai!

Hasyadarbar takes pride in your work and heart!

Rajendra

http://www.yogaeast.net

http://www.bpaindia.org

http://dhavalrajgeera.wordpress.com/category/નવી-કહેવતો/

By: jjugalkishor
CONGRATES SUBHAI, FOR THIS NEW ACTIVITY ! IT WILL BE A NEW FEATHER IN YOUR CAP.

By: Sultan Somjee
Dear Bhai Qasim

Enjoyed your interview. Happy to read there are Gujarati Muslim and Gujarati Pakistani writers like you. Also thank you Speakbindas for bringing Gujarati writers of diverse religions and nationalities together. I have written a book (yet to be published) about a Gujarati Bead Bai. Beads were a huge trade commodity during the last century in East Africa where I was born. In the urban and rural dukans Gujarati women managed the beads.

You can  read excerpts from my book and view photographs at

http://thebeadbai.blogspot.com/

Thanks