Home » Interviews » Interview of Senior Advocate R. K. Patel of RK Law Firm Pvt. Ltd.

Interview of Senior Advocate R. K. Patel of RK Law Firm Pvt. Ltd.

Interview of R. K. Patel - Senior Advocate - RK Law Firm Pvt. Ltd.

Interview of R. K. Patel – Senior Advocate – RK Law Firm Pvt. Ltd.

Video Interview of R. K. Patel

સિનિયર એડવોકેટ આર.કે. પટેલનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુ

શું તમને આ બાબતો વિશે ખબર છે?

૧. કાયદાની વાસ્તવિક અસરકારકતા કેટલી છે?
૨. સરકારી ઓફિસ/અધિકારીનું વિડીયો રેકોર્ડિંગ કરી શકાય?
૩. છુટાછેડા લેવા માટે કાયદામા જોગવાઇ શું છે?
૪. ભરણપોષણ કયા સંજોગોમાં અને કેટલું મળતુ હોય છે?
૫. એકસ્ટ્રા મેરીટલ અફેર્સ કાયદેસર ગુનો છે?
૬. કોર્ટ કેસ કર્યા સિવાય સમાધાન કરવાના ૩ રસ્તા કયા?
૭. કપલ અને કાયદો
૮. ૧ જુલાઇ, ૨૦૨૪થી આવતા ત્રણ નવા કાયદા
૯. NCLT – National Company Law Tribunal

એવું કહેવાય છે કે માથાના વાળ તેટલા કાયદા! આવી ગુંચવણભરી પરિસ્થિતીને સમજવા માટે અને ખાસ તો કાયદા અને બંધારણનું વાસ્તવિક સ્વરુપ જાણવા માટે ૨૫ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત સિનિયર એડવોકેટ આર. કે. પટેલનો ઇન્ટરવ્યુ કરવાનું થયુ અને એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે માની ના શકીએ તેવી બાબતો વિશે ખ્યાલ આવ્યો.

આ ઇન્ટરવ્યુથી એક સામાન્ય માણસને સમાજમાં પ્રવર્તિત અને લાગુ પડતી કેટલીય બાબતો વિશે ઉજાસ થશે. દરેક બાબતોમાં બે એંગલ્સ છે… પહેલો એંગલ એ કે જે તે મુદા વિશે કાયદો શું કહે છે અને બીજો એંગલ એ કે જ્યુડિશિયલ સિસ્ટમમાં વાસ્તવિકતા શું છે. તે જાણીને ખરેખર દંગ રહી જવાય તેવી વાત છે.

ઇન્ટરવ્યુના અંશો:

 • કેટલાય કાયદાઓ ડેડ છે, અર્થાત બંધારણમાં તો છે પરંતુ તેનું પાલન લગભગ ક્યાય થતુ જોવા મળતુ નથી.
 • ૮૦% આરોપીઓ પુરાવાના અભાવે છુટી જતા હોય છે.
 • પહેલા એવું કહેવાતુ કે ભલે ૧૦૦ આરોપીઓ છુટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઇએ. શું આ વાક્ય હાલનાં સમયમાં પણ લાગુ કરી શકાય? અને લાગુ કરવા જઇએ તો તેની અસરો શું હોઇ શકે?
 • લોકો ઓન ઓથ ખોટુ બોલવાથી ટેવાઇ ગયા છે.
 • હાર સામાન્ય નાગરિકની થતી હોય છે.
 • કાયદો તો લોઅર ક્લાસ, લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ માટે છે… રીચ ક્લાસ માટે નથી!
 • છુટાછેડાનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે.
 • મહતમ કાયદાઓ સ્ત્રીની તરફેણમાં છે. પુરુષની તરફેણ કરતો એક કાયદો હોવો જોઇએ.
 • છુટાછેડામાં એપ્લિકન્ટ હસબન્ડ છે તો કેસ ૮થી ૧૦ વર્ષ સુધી ચાલતો હોય છે પરંતુ જો એપ્લિકન્ટ વાઇફ છે તો ૨થી ૩ વર્ષમાં ચુકાદો આવી જતો હોય છે.
 • એકવાર ફેમિલી કોર્ટ બે કલાક બેસતા આવો એમ જ એટલે વાસ્તવિકતાનો ખ્યાલ આવશે.
 • ભરણપોષણનાં ચોક્કસ નિયમો તો છે જ, પરંતુ તેનું પાલન એટલુ થતુ નથી.
 • શક્ય હોય ત્યા સુધી કોર્ટ કેસ કરવો જ નહી. તેના સિવાયના રસ્તાઓથી સમાધાન મેળવવા પ્રયાસો કરવા.
 • સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન્સ.
 • પોલિસ કે સરકારી અધિકારીઓનું જે-તે કચેરીમાં વિડિયો રેકોર્ડિંગ કરવા માટે કાનુની પ્રાવધાન શું છે?
 • પુખ્ત ઉંમરનું કપલ જેના મેરેજ નથી થયા તો તેઓ હોટલમાં રુમ ભાડે રાખી શકે છે? તેવામાં પોલિસ રેડ પાડે તો કાનુની જોગવાઇ શું છે?
 • બગીચામાં કપલ બેસે તેને લગત કાનુની જોગવાઇ શું કહે છે?
 • ૧લી જુલાઇ ૨૦૨૪થી ૩ નવા કાયદા આવી રહ્યા છે, તે શું છે?
 • કોર્ટ-કચેરી-કેસમાં વકિલોનો રોલ કેવો હોય છે?
 • NCLT – National Company Law Tribunal શું છે?

આ સિવાય અન્ય કેટલાય મુદ્દાઓ પર ખૂબજ ડિટેઇલમાં ચર્ચા કરેલી છે, જે વિડીયો દ્વારા જાણી શકશો.

સંપર્ક:
આર. કે. પટેલ
RK Law Firm Pvt. Ltd.
Office No.: 514 , B- wing , The one world, 5th Floor,
Ayodhya Chowk, 150 Feet Ring Rd,
Rajkot, Gujarat 360007
Phone: 88662 23324
E-Mail: info@rkpateladvocate.com
Web: https://rklawfirm.in/

About

Devang Vibhakar is the Founder and Editor of www.SpeakBindas.com. He has interviewed more than 350 people. His effort was recognized by Limca Book of Records, twice. He has been to Scotland as well as Germany as part of vocational & cultural exchange programs and has compiled five books so far. He's passionate about bringing forth interesting stories & interviews of entrepreneurs to avid readers of SpeakBindas. He can be reached here.

One thought on “Interview of Senior Advocate R. K. Patel of RK Law Firm Pvt. Ltd.

 1. This is really motivational and informative.
  I am a digital marketing specialist based in kerala. With experience of SMM,SEO, and content marketing.
  https://fathimajilna.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*