Event name: Adil Mansuri’s Gazals with Karaoke Music in “Adil Dilse” program at Houston, USA
Venue: Residence of Shri Manoj Mehta and Kalpanaben Mehta, USA.
Date: June 4, 2010. Friday.
Organizer: Houston Sahitya Sarita
Present guests: Jayant Patel, Satish Parikh, Manoj Mehta, Kalpana Mehta, Udyan Shah, Umaben Nagarsheth, Amit Pathak, Prof. Suman Ajmeri, Vijay Shah, Ashok Patel, Pravinaben Kadkiya, Hemant Gajrawala and others.
Umaben, Udyan Shah, Kalpana & Manoj Mehta, Rajesh Shah
To view more photographs click here [Courtesy: Satish Parikh]
Videos of this Event
1.
2.
3.
All other Videos
4. http://www.youtube.com/watch?v=jN4dQfUAT3Y
5. http://www.youtube.com/watch?v=zX_N1WB_6_4
6. http://www.youtube.com/watch?v=-6rpp-jYQDw
7. http://www.youtube.com/watch?v=oLIaRqqMdLk
8. http://www.youtube.com/watch?v=BZNAzc7DLIc
9. http://www.youtube.com/watch?v=djAKvJ1FhEE
10. http://www.youtube.com/watch?v=d_nPZXgcDN0
11. http://www.youtube.com/watch?v=HPJ11H4s6Dw
12. http://www.youtube.com/watch?v=LsLUMCDObI8
13. http://www.youtube.com/watch?v=vEtdNPuaYxw
14. http://www.youtube.com/watch?v=STD81bYns2I
Courtesy: Vijay Shah and Gujarati Sahitya Sarita
ભાઇશ્રી દેવાન્ગ વિભાકર,
આપનો અને સર્વે સ્પીક બીન્દાસના કાર્યકરોનો આભાર વ્યક્ત કરવા માટે પૂરતાં શબ્દો નથી, છતાં ય માની જ લઉં છું. રસસ્પદ કાર્યક્રમોનું યોગ્ય રીતે પ્રસારણ કરીને અને એને યોગ્ય પ્રસિદ્ધી મળે એવા તમારા અથાક પ્રયાસોને ઉત્તરોત્તર સફળતા મળે એવી શુભચ્છા પણ વ્યક્ત કરી લઉં છું. અત્રે, તક મળી છે તો આદીલ – દિલ સે ના પ્રોગ્રામમાં પધરેલ સર્વે હ્યુસ્ટન સહિત્ય સરીતાના સભ્યોનો પણ આભાર માની લઉં છું. અને, ખાસ તો મને આવો પ્રોગ્રામ રજુ કરવાની તક આપવા અને એને સફળ બનાવવામાં મદદ કરનારા સર્વે સુજનોનો આભાર માનું છુ.
– મનોજ મહેતા, કલ્પના મહેતા, ઉદયન શાહ અને ઉમા નગરશેઠ
શ્રી મનોજભાઇ,
“કોઇ કાર્ય સારૂ હોય તો તેની નોંધ તો લેવાવી જ જોઇએ” – આ ગુણધર્મને નિભાવવાનો પ્રયત્ન સ્પિકબિન્દાસ થકી થઇ રહ્યો છે. સાચુ કહું તો મને સાનંદાશ્ચર્ય થાય છે હ્યુસ્ટનમાં પણ ગુજરાતી સાહિત્યની સરિતા કેવી ધબકી રહિ છે. ઠીક છે તેને અંગત રીતે તો હું નથી માણી શકતો પરંતુ ફોટો/વિડિયો થકી માણીને પણ સંતોષ મળે છે.