Home » Articles » Vandana Heritage first view – Commercial and Residential Project in Rajkot

Vandana Heritage first view – Commercial and Residential Project in Rajkot

રાજકોટ શહેરની અનેકવિધ ઓળખ છે એમાં રાજકોટનું રીઅલ એસ્ટેટ સેક્ટર પણ ગુજરાત અને ભારતમાં એની એક આગવી ઓળખ ધરાવે છે.

રાજકોટના લગભગ તમામ વિસ્તારોમાં ખૂબ જ અજોડ રેસીડેન્શીયલ અને કોમર્શીયલ પ્રોજેક્ટ્સ જોવા મળે છે જે રાજકોટવાસીઓને અદ્યતન સુવિધાઓ સાથે રહેઠાળ માટે તેમજ વ્યવસાય માટે સુંદર તક આપે છે.

રાજકોટના માલવિયા કોલેજથી લઇને ગોંડલ ચોકડી સુધીના અતિ મહત્વપૂર્ણ વિસ્તારમાં સમગ્ર રાજકોટને મળતા સારા રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટની ઊણપ આજ સુધી હતી, જે હવે સમાપ્ત થવા જઇ રહી છે – કારણ કે રાજકોટની પોશ, શાંત અને રહેવું જ્યાં ગમે તેવી પંચશીલ સોસાયટીના માર્ગ નંબર ૧૧ પર એક ૮૪ ફ્લેટનો આલિશાન ૩ BHK પ્રોજેક્ટ અને ગોંડલ રોડને નવી જ ઓળખ આપે તેવા રીલાયન્સ ટ્રેન્ડ્સ, રીલાયન્સ ડીજીટલ, સિનેપોલિસ મલ્ટીપ્લેક્સ ઉપરાંત અનેકવિધ નામાંકિત બ્રાન્ડસની જ્યાં વિશીષ્ટ હાજરી રહેવાની છે તેવા આકર્ષણ સાથેનો કોમર્શિયલ પ્રોજેક્ટ ટૂંક સમયમાં રાજકોટ ખાતે સાકાર થઇ રહ્યો છે.

સ્વાગત છે આપનું વંદના હેરીટેજમાં. વંદના હેરીટેજ એટલે સુવિધા, ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર અને એક્સપર્ટાઇઝની બાબતમાં સહુથી અદ્યતન અને અજોડ રેસીડેન્શીયલ અને કોમર્શીયલ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ આશરે ૪૦૦૦ વર્ગ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. આ વિસ્તારને એક નવી જ રોનક આપે તેવા સુંદર પ્રોજેક્ટનું નિર્માણ પુરૂં થવાને આરે છે. ૮૪ ફ્લેટના, ૧૧ માળના ૨ વિશાળ ટાવરમાં ૮૦૦ અને ૮૮૫ સ્ક્વેર ફીટ કાર્પેટ એરીયા ધરાવતા ૩ બીએચકે ફ્લેટ્સ આપના માટે તૈયાર થઇ રહ્યા છે. Extra option: આપના માટે તૈયાર છે.

રાજકોટનો આ વિસ્તાર રાજકોટના અન્ય વિસ્તારોથી નીરાળી ભાત પાડે છે. શહેરી સુવિધાઓની, આસપાસમાં જ રહેલી સગવડતા અને છ્તાંપણ શહેર મધ્યેના આ વિસ્તારમાં અનુભવવા મળતી શાંતિનો સુભગ સમન્વય કોઇપણને આકર્ષી શકવા સમર્થ છે!

રાજકોટ શહેરનો છેક દૂર-સુદૂર સુધી થયેલ વિકાસ બાદ, રાજકોટ મધ્યે જ સ્થિત એવા ગોંડલ રોડના આ વિસ્તારની કિંમત હવે સોનાની લગડી જેવી લેખાતી થઇ છે અને ત્યારે વંદના હેરીટેજના માધ્યમથી રાજકોટને મળી રહી છે એક તક રોકાણની અને સમુધ્ધીની અને એ પણ આપને પરવડે એવી કિંમતમાં !

સામાન્ય રીતે દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય કે પોતાનું ઘર એવી જગ્યાએ હોય કે જેની આસપાસ ધંધા-રોજગારની વિપુલ તકો હોય, મેડીકલ, એજ્યુકેશન, ધાર્મિક આસ્થાના સ્થળ, મનોરંજન સહિતની સુવિધાઓ સુલભ્ય હોય. વંદના હેરીટેજ આ દ્રષ્ટિએ પણ આપના માટેના તમામ સાનુકુળ સંજોગ સર્જે છે કારણ કે આસપાસમાં જ રહેલ આ તમામ સુવિધાઓ તમને આ જગ્યાનું મહત્વ આપોઆપ સમજાવી જાય છે. સર્વ દ્રષ્ટિએ ધમધમતો આ વિસ્તાર આ બધી જ બાબતોના કારણે જાણે કે રાજકોટનું પ્રાઇમ લોકેશન સાબિત થાય છે.

તમામ સવલતોથી સજ્જ વંદના હેરીટેજમાં ઉપલબ્ધ થનાર એમેનીટીઝ પર એક નજર કરીએ તો ચિલ્ડ્રન પ્લે એરીયા, સિનીયર સિટીઝન સીટ-આઉટ એરીયા, લેન્ડસ્કેપીંગ  અને આકર્ષક હરીયાળીવાળું ગાર્ડન, જીમ્નેશીયમ, મેડીટેશન હોલ, લાઇબ્રેરી, ઇન્ડોર ગેમ્સ રૂમ, સોસાયટી ઓફીસ માટે અલાયદો રૂમ, આકર્ષક મેઇન લોબી, સીસીટીવી ફેસેલિટી, ઇન્ટરકોમ ફેસેલિટી, સોલાર લાઇટીંગ સીસ્ટમ, પુરતી પાર્કીંગ સ્પેસ જેમાં દરેક ફ્લેટધારકો માટે પ્રાઇવેટ સ્પેસનું આયોજન, સાયલન્ટ પાવરબેક અપ માટે જનરેટર સેટ, કોમ્યુનિટી હોલ વિગેરેની સમૃધ્ધિથી – સમૃધ્ધ સ્વપ્ન નગરી જેવી સમૃધ્ધિ વંદના હેરીટેજમાં તમારે ક્લ્પવાની જરૂર નથી કારણ કે આ દુર્લભ લાગતી તમામ સ્પેશીયાલિટીઝ છે આપના હાથની વાત! છેલ્લા પાંચ દસકથી એગ્રીકલ્ચર અને ઇક્વીપમેન્ટ ક્ષેત્રે વિશ્વનીય અને અગ્રેસર નામ ગણાતા વંદના ગૃપ દ્વારા રાજકોટને આ અમૂલ્ય પ્રોજેક્ટની ભેટ મળી રહી છે.

વંદના હેરીટેજમાં તમારી સુખ અને સમૃધ્ધીની કલ્પનાઓને વાસ્તવિકતાની પાંખો આપવા માટે આપને અમે સહ્રદય આવકારીએ છીએ.

પોતાનાપણાના સાચા અનુભવનું સરનામું – વંદના હેરીટેજ જ્યાં છે અતિ-આધુનિક એવી તમામ એમેનિટીઝ જે બનાવે છે વંદના હેરીટેજને ગોંડલ રોડ પરનો સહુથી આકર્ષક રેસીડેન્શીયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ !

આજે જ સેમ્પ્લ ફ્લેટની મુલાકાત લો:

સંપર્ક: વંદના હેરીટેજ, ૧૧, પંચશીલ સોસાયટી, ગોંડલ રોડ, રાજકોટ

૬૩૫૬૦૦૧૧૦૦

About

Posts by SpeakBindas Editorial Team.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*