Home » Interviews » Visit to DNK Organic Farm | Interview of Dr. Devendra Kalaria

Visit to DNK Organic Farm | Interview of Dr. Devendra Kalaria

Video Interview of Dr. Devendra Kalaria by Devang Vibhakar

Virtual tour of DNK Organic Farm & Village by its creator Dr. Devendra Kalaria

Agri Tourism Tour by Dr. Devendra Kalaria | DNK Organic Farm

L to R: Dr Devendra Kalaria and Devang Vibhakar

L to R: Dr Devendra Kalaria and Devang Vibhakar

ડિ.એન.કે. ઓર્ગેનિક ફાર્મ – માહિતી:

લોકેશન: રાજકોટથી ૮૫ કિલોમીટર, વાંકાનેર થઇ હળવદ જવાનાં રસ્તે.
ગુગલ મેપ: https://goo.gl/maps/oUjHxYDsFxcPF1uk7

 

રહેવા માટે વ્યવસ્થા: લેટેસ્ટ ફેસિલિટી સાથેનાં રુમ. ટોટલ કેપેસિટી – ૨૦-૨૫ વ્યક્તિ. નજીકનાં ભવિષ્યમાં ટેન્ટ બનાવવાનું આયોજન છે.

 

જમવાનું: શુધ્ધ દેસી કાઠિયાવાડી જમણ, નાસ્તો, ચા-કોફિ-દુધ-છાસ, ઠંડુ – ઓર્ગેનિક શાકભાજી

 

એમેનિટીઝ:

  1. સ્વિમિંગ પુલ – બાળકો અને મોટા બન્ને માતે અલગ અને એકસાથે
  2. તમારું મનગમતુ સંગીત/ગીત સાંભળતા સ્વિમિંગ પુલનો લ્હાવો લેવા માટે મ્યુઝિક સિસ્ટમ
  3. વિડીયો પ્રોજેક્ટર
  4. બાળકો માટે પ્લે એરીયા
  5. બેસવા-આરામ કરવા માટે ખાટલા, ખુરશી
  6. રાઇફલ શુટિંગ
  7. લિંબુ, ચિકુ, દાડમ, આંબા ઇત્યાદિ જેવા કેટલાય ફળાદિ વૃક્ષોથી હસતુ ફાર્મ
  8. મોર્નિંગ વોક રસ્તો
  9. રીસોર્ટ ફેસીલિટી
  10. ગૌ-શાળા
  11. પક્ષીઓનું મધુર સંગીત
  12. પર્સનલ અટેન્શન
  13. આગતા-સ્વાગતા માટે વિનમ્ર સ્ટાફ
  14. પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી માટે મસ્ત લોકેશન

સંપર્ક: ફાર્મ વિઝિટ કરવા માટે તેમજ ચાર્જિસ/ફેસિલિટી વગેરે માહિતી માટે આ નંબર પર સંપર્ક કરી શકો છો: 98982 00170

View of DNK Organic Farm

View of DNK Organic Farm

View of DNK Organic Farm2

View of DNK Organic Farm

Swimming Pool DNK Organic Farm

Swimming Pool DNK Organic Farm

Swimming Pool DNK Organic Farm

Swimming Pool DNK Organic Farm

Pool side facility

Pool side facility

Pool side sitting facility

Pool side sitting facility

Accommodation rooms at DNK Organic Farm

Accommodation rooms at DNK Organic Farm

Accommodation Room DNK Organic Farm

Accommodation Room DNK Organic Farm

રાજકોટથી ૮૫ કિ.મી.નાં અંતરે આવેલ અદભૂત એવું “ડિ.એન.કે. ઓર્ગેનિક ફાર્મ” કે જે રાજકોટનાં અગ્રગણ્ય ડેન્ટિસ્ટ ડો. દેવેન્દ્ર કાલરીયાનું છે. ૪૦ વિઘામાં ફેલાયેલ આ ઓર્ગેનિક ફાર્મ કમ રીસોર્ટ પરિવાર તેમજ મિત્રો સાથે માણવા જેવી એક અદભૂત જગ્યા છે. જે લોકો કુદરતનું સાંનિધ્ય માણવા માંગતા હોય છે તેમનાં માટે ડિ.એન.કે. ઓર્ગેનિક ફાર્મ એક પરફેક્ટ સ્થળ છે. કુદરત તેમજ લેટેસ્ટ ફેસીલીટીનો સુભગ સમન્યવ ધરાવતુ આ ફાર્મ એક અલગ અ આભા ધરાવે છે.

Wood House with Music System at DNK Organic Farm

Wood House with Music System at DNK Organic Farm

Devang Vibhakar at Rifle Shooting Zone DNK Organic Farm

Devang Vibhakar at Rifle Shooting Zone DNK Organic Farm

મુળ તો ડો. કાલરીયા સાહેબનો હેતુ ઓર્ગેનિક ફાર્મિંગની અવેરનેસ વધારવાનો છે. આ હેતુને સિધ્ધ કરવા તેમજ લોકોને પ્રથમ તો ફાર્મ સુધી લઇ આવવા માટે તેમણે આજના સમાજની માંગ પ્રમાણે લેટેસ્ટ ફેસિલિટી જેમકે રહેવા, જમવા અને આનંદ માણી શકાય તે રીતે ફાર્મનું ડેવલપમેન્ટ કર્યું છે. બાળકો, યુવાનો, વડિલો બધાને મજા આવે તેવી આ જગ્યા છે.

Play area at DNK Organic Farm

Play area at DNK Organic Farm

Relaxing

Relaxing

Morning at DNK Organic Farm

Morning at DNK Organic Farm

સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો કુદરતને માણવા વિશેષ સાસણ જતા હોય છે તો તેમનાં માટે આ એક નવું જ પારિવારીક સ્થળ ગણી શકાય. સવારથી-સાંજ તેમજ રાત્રી રોકાણ અથવા તો વધારે દિવસ પણ રોકાઇ શકાય તેવી તમામ વ્યવસ્થા ફાર્મ પર ઉપલબ્ધ છે.

Breakfast at DNK Organic Farm

Breakfast at DNK Organic Farm

=============

Night view at DNK Organic Farm

Night view at DNK Organic Farm

DNK Organic Farm is run by Dr. Devendra Kalaria, leading dentist from Rajkot. Farm is situated 85 kilometres from Rajkot ahead of Wankaner enroute to Halvad. It’s an organic farm cum a resort having facilities to stay including food, swimming pool, music system, video projector, play-area for kids, Gau-shala, lots of fruit trees of lemon, mango, pomengranate etc. Its Google Map Location is https://goo.gl/maps/oUjHxYDsFxcPF1uk7 and for bookings you can contact Dr. Devendra Kalaria on cell 98982 00170

About

Devang Vibhakar is the Founder and Editor of www.SpeakBindas.com. He has interviewed more than 350 people. His effort was recognized by Limca Book of Records, twice. He has been to Scotland as well as Germany as part of vocational & cultural exchange programs and has compiled five books so far. He's passionate about bringing forth interesting stories & interviews of entrepreneurs to avid readers of SpeakBindas. He can be reached here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*