! End Goole Code -->
SpeakBindas is a Limca Book of Awards winning blog. It’s a PR3 blog with 1000+ articles & Interviews.
Devang Vibhakar – Founder – has interviewed more than 350+ people and has been to Scotland, London & Germany. He’s a writer, speaker, traveler & movie-goer !! He has also written four books. He’s passionate about bringing forth interesting stories & interviews of people from various sectors of life to avid readers of SpeakBindas. You can reach him here .
આમાં એક અગત્યનો મુદો કે વાત રહી ગઈ… આવી સારી કે જાણવા જોગ માહિતી કોઈ ચોરી ના જાય માટે ટેક્ષનું ઈમેજમાં રૂપાંતરણ પણ રાજકોટમાં જ થાય.
વેલ, ટેક્સ્ટનું ઇમેજમાં રૂપાંતર એટલા માટે કર્યુ છે કે, ગુગલ એડસેન્સ “ગુજરાતી ફોન્ટ” સમજતુ નથી, એટલે જો ટેક્સ્ટ જ રાખુ તો પછી એડ ડિસપ્લે ના થાય અને ત્યાં કોરુ ધાબુ રહે. બાકી ચોરી કરવાની વાત રહી તો, ઇમેજ પણ સેવ કરી જ શકાય છે, અને તેનાથી આગળ કહું તો, જો કોઇને આ માહિતી જોઇતી હોય તો દેવાંગ વિભાકરને સંપર્ક કરીને પ્રેમથી મંગાવી શકશે, જે ચોક્કસ મળશે.