Interview of senior journalist Jagdishbhai Mehta

Interview of Jagdishbhai Mehta | Senior Journalist જગદીશભાઇ મહેતા આમ તો વર્ષોથી મિડીયા ક્ષેત્રે કાર્યરત છે. મુંબઇથી સ્વ. કાંતિ ભટ્ટનાં નેજા હેઠળથી પત્રકારત્વની શરુઆત કરીને તેઓએ કેટલાય ગુજરાતી વર્તમાનપત્રો સાથે કામ કરેલ છે. પત્રકારત્વક્ષેત્રે તેમણે સમાજનાં વિવિધ પાસાઓનો અનુભવ મેળવ્યો છે જે તેમની સ્પીચ સાંભળીને દર્શક અનુભવી...
Continue reading