Sometimes your mind wanders directionless and you get a bunch of thoughts randomly which at the moment look simply out of the control, and it goes on and on. I had encountered with one such moment with myself and result is below stuff. I have written it in my mother-tongue for I can relate with myself with deep meaning in this language only. So sorry for all friends who can not read or understand it, and translating it would lose its real meaning & charm(!), so this post is for Gujarati friends. And do share your random-comment too after reading 🙂
Its OK,, Devanga na leval nu nathi…ATLIST…
વાહ, શબ્દો અને અર્થોનું આ ચોંટડુકપણું આપણા જાણીતા સર્જક /વિવેચક સુરેશ જોશીની યાદ અપાવે છે.
રેન્ડમ થોટ્સ. Random thoughts. This title is unreadble or not understandable by many Gujaraties. “અવ્યવસ્થિત વિચારો” would be more suitable for a Gujarati title. Or choose
“જેવીતેવી વાતો” , ” મગજમાં આવ્યું તેમ લખ્યું” , “આમતેમ વાતો” ,
“કમ્પેરીઝન” comparison – ગુજરાતી શબ્દ નથી. ગુજરાતીમાં અમે “સરખામણી” શબ્દ વાપરીએ છીએ.
“ચિટીંગ” ને બદલે “છેતરપિંડી” અથવા “ઠગાઈ” શબ્દ વધારે યોગ્ય છે.
There is an insane trend in India to use English words in local characters. We have a rich vocabulary and Sanskrit to fall back on, yet people hang on to their colonial heritage.
If people like me in the diaspora (પરદેસી ગુજરાતીઓ) get upset with the excessive use of English words, I am sure a lot of local Gujaraties also would be upset too.
Devang, no offense meant to you personally.
નવિનચંદ્ર મહેતા,
આપની લાગણીસભર કોમેન્ટને સમજી શકુ છું. પરંતુ દિલથી જે વાત જે રીતે આવી જાય છે તેમ જ લખાઇ જાય છે. શબ્દોને ચોંટવા બેસુ તો કદાચ બધાને ગમે તેવું લખી શકાય પરંતુ તેમાં મારી પોતાની જ મોજ મરી જાય. અંગ્રેજી શબ્દો લખવા પાછળ કોઇને ઇમ્પ્રેસ કરવા કે આપે જેમ લખ્યુ છે કે “yet people hang on to their colonial heritage” એવુ કોઇ પ્રયોજન હોઇ જ ના શકે. અફકોર્સ, હું આપની કોમેન્ટ પર્સનલી લેતો પણ નથી કેમ કે આ વિષય ઘણી જગ્યાએ ચર્ચાતો જોયો છે, વાંચ્યો છે. અને લખ્યા બાદનો કોઇ અફસોસ પણ નથી.
And I understand how you must be feeling reading some English words in a Gujarati article, for I have also interviewed Dr. Balwant Jani who does a good work in field of Gujarati Diasporic literature.
Keeping linguistic matter aside, I would also like to know how you felt about the article I have written 🙂
પ્રિય દેવાંગ : તારા મનની ગડ્ભાંગ વાંચકને પણ જરા ચિમકીતો જરુર આપે છે.
આ પણ જરુરી છે. Order grows out of Chaos. Keep it up.